Hon. Chief Minister Scholarship Scheme
Education Department, Gujarat State.
User Manual
Student Status
Notice Board
Government G.R.
Instructions to Students 2022-23
List of HelpCenters
Document formats for General(2022-2023).
List of Departments
Formats of Various Income Tax Return Forms (For Reference)
Instructions for Students To add college
Instructions
નોંધ: રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.
ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે CMSSની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
NOTE:Students can check his/her application directly from website using student status.
×